Life Shayari : જિંદગી વહી હૈ જો જી રહે હૈ, યે કરેંગે વો કરેંગે યે તો ખ્વાબ હૈ..વાંચો શાયરી

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે

Life Shayari : જિંદગી વહી હૈ જો જી રહે હૈ, યે કરેંગે વો કરેંગે યે તો ખ્વાબ હૈ..વાંચો શાયરી
Life Shayari
| Updated on: Mar 19, 2024 | 10:00 PM

જીવન જેના પર ઘણી શાયરી ઘણી કવિતાઓ બની છે. દરેકની લાઈફ દરેક સમયે એકસમાન નથી રહેતી ક્યારે દુખ તો ક્યારેક સુખ આવતુ અને જતુ રહે છે. જીવનનો એક જ નિયમ છે કે તે આગળ વધતું રહે છે. તે ક્યારેય અટકતું નથી. તેના બદલે, તે તેની પોતાની મધ્યમ ગતિએ આગળ વધે છે.

પરંતુ જ્યારે પણ તમારું મન ચિંતાતુર બને છે અને જીવનના વણઉકેલ્યા પ્રશ્નો તમને પરેશાન કરે છે, ત્યારે લાઈફ શાયરી તમને કોઈપણ ડર વિના આગળ વધવા માટે પ્રેરણા આપશે.

  1. શીખા દિયા હૈ જહાં ને હર ઝખ્મ પે હંસના,
    લે દેખ ઝિંદગી, અબ તુજસે નહીં ડરતે હમ.
  2. પહેલે ભી જીતે, મગર જબ સે મિલી હૈ જિંદગી,
    સીધી નહી હૈ, દૂર તક ઉલ્જી હૈ જીંદગી,
    અચ્છી ભલી થી દૂર સે, જબ પાસ આયી ખો ગયી,
    જિસમેં ના આયે કુછ નજર વો રોશની હૈ ઝિંદગી.
  3. વો મુઝ સે બિછડા તો બિછડ ગયી ઝિંદગી,
    મૈં ઝિંદા તો રહા મગર ઝિંદોં મેં ના રહા.
  4. હમસે મત પૂછિયે ઝિંદગી કે બારે મેં,
    અજનબી ક્યા જાને અજનબી કે બારે મેં.
  5. યાદ રહેગા યે દૌર-એ-હયાત હમકો,
    કી તરસે થે ઝિંદગી મેં ઝિંદગી કે લિયે.
  6. ચલો બિખરને દેતે હૈ જિંદગી કો અબ,
    સંભાલને કી ભી તો એક હદ હોતી હૈ.
  7. સમંદર ના સહી પર એક નદી તો હોની ચાહિયે,
    તેરે શહર મેં ઝિંદગી કહિં તો હોની ચાહિયે.
  8. એક ટૂટી સી જીંદગી કો સમેટને કી ચાહત થી,
    ના ખબર થી ઉન ટુકડોં કો હી બિખેર બેઠેંગે.
  9. ફિકર હૈ સબકો ખુદ કો સહી સબિત કરને કી,
    જૈસે ઝિંદગી, ઝિંદગી નહીં કોઈ ઈલજામ હૈ.
  10. લે દે કે અપને પાસ ફકત એક નજર તો હૈ,
    ક્યૂં દેખેં ઝિંદગી કો કિસી ઔર કી નજર સે .