Beautiful Shayari: ઉનકે ચેહરે કી ચમક ઇતની હૈ, કી હર કિસી કી સૂરત ઉનકે સામને ફીકી હૈ..વાંચો શાયરી

તમે પ્રેમ કરો ત્યારે કોઈના ચેહરાથી નહી પરંતુ તમારા હૃદયથી પ્રેમ કરો. લોકો ઘણીવાર સુંદર ચહેરાથી છેતરાઈ જાય છે. ત્યારે આજની પોસ્ટમાં અમે ખુબસુરતી પર શાયરી લઈને આવ્યા છે. છોકરીઓની સુંદરતા જેના પર દિલ આવી જાય છે

Beautiful Shayari: ઉનકે ચેહરે કી ચમક ઇતની હૈ, કી હર કિસી કી સૂરત ઉનકે સામને ફીકી હૈ..વાંચો શાયરી
Beautiful shayari
| Updated on: Mar 12, 2024 | 10:00 PM

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે. ત્યારે આજની આ પોસ્ટમાં ખુબસુરતી પર એક થી એક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે જે તમે અહીં જોઈ શકો છો

  1. મૈં તુમ્હારી સાદગી કી ક્યા મિસાલ દૂન,
    ઇસ સારે જહાં મેં બે-મિસાલ હો તુમ.
  2. હુસ્ન વાલો કો સંવરને કી જરુરત ક્યા હૈ,
    વો તો સાદગી મેં ભી કયામત કી અદા રખતે હૈ.
  3. ઉનકે હુસ્ન કા આલમ ના પૂછીએ,
    બસ તસ્વીર હો ગયા હું તસ્વીર દેખ કર.
  4. તુમ જરા સા કમ ખૂબસૂરત હોતે,
    તો ભી બહુત ખૂબસૂરત હોતે.
  5. તેરી સૂરત કો જબ સે દેખા હૈ,
    મેરી આંખો પે લોગ મરતે હૈ.
  6. સારી દુનિયા બદલ ગયી જાના,
    તેરે તેવર મગર નહીં બદલે.
  7. ચેહરે કા કુછ હિસ્સા ઝહિર-એ-નકાબ કરકે,
    કરતે હૈં હુસ્ન વાલે દીદાર મેં મિલાવટ.
  8. કિસી કલી કિસી ગુલ મેં કિસી ચમન મેં નહીં,
    વો રંગ હૈ હી નહી કહી જો તેરે ચહેરે મેં હૈ .
  9. સારી દુનિયા કા હુસ્ન દેખા હૈ,
    અબ ભી તુમ લાજવાબ લગતે હો.
  10. સવાલ થા કે ઉનકા હુસ્ન ક્યા હૈ?
    જવાબ થા કે જવાબ હી નહી.