તેલંગાણાની આ બેઠક પર વોટિંગ મશીન નહીં પરંતુ બેલેટ પેપરનો થશે ઉપયોગ, કેમ કેન્દ્રીય ચૂંટણીપંચે પણ બદલવો પડ્યો પોતાનો નિયમ?

|

Mar 29, 2019 | 5:56 AM

લોકસભાની ચૂંટણી માટે એક પછી એક ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે તેલંગાણામાં લોકસભાની ચૂંટણીમાં 170 ખેડૂતો સહિત 443 ઉમેદવારો મેદાનમાં આવી ઉતરી રહ્યા છે. ચૂંટણી પંચના અધિકારીઓએ બુધવારે ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 443 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અગાઉ 503 નામંકનો સામે આવ્યા હતા, પરંતુ જેમાંથી 60 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા […]

તેલંગાણાની આ બેઠક પર વોટિંગ મશીન નહીં પરંતુ બેલેટ પેપરનો થશે ઉપયોગ, કેમ કેન્દ્રીય ચૂંટણીપંચે પણ બદલવો પડ્યો પોતાનો નિયમ?

Follow us on

લોકસભાની ચૂંટણી માટે એક પછી એક ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે તેલંગાણામાં લોકસભાની ચૂંટણીમાં 170 ખેડૂતો સહિત 443 ઉમેદવારો મેદાનમાં આવી ઉતરી રહ્યા છે. ચૂંટણી પંચના અધિકારીઓએ બુધવારે ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 443 ઉમેદવારો મેદાનમાં છે.

જેમાં અગાઉ 503 નામંકનો સામે આવ્યા હતા, પરંતુ જેમાંથી 60 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. જેમાં પણ અધિકારીઓના અનુસાર, નિઝામાબાદ લોકસભાની બેઠક પરથી સૌથી વધુ 185 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જ્યાંથી મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા દોબારા પણ ચૂંટણી લડી રહી છે.

આ પણ વાંચો : શા માટે મહેસાણા,પાટણ, અમદાવાદ પૂર્વ અને સુરત બેઠક પર ઉમેદવારોના નામ માટે ભાજપ-કોંગ્રેસ બંને કરી રહ્યા છે વિલંબ? કેમ નીતિન પટેલે ચૂંટણી લડવાની ના પાડી ?

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ બેઠક પરથી આશરે 170 ખેડૂતો ચૂંટણી મેદાનમાં લડી રહ્યા છે. ચૂંટણી પંચ નિઝામાબાદ બેઠક પરથી હવે બેલેટ પેપરથી મતદાન કરવવા માગે છે. જેમકે 185 ઉમેદવારો માટે હવે વોટિંગ મશીનનો ઉપોયગ થઈ શકે તેમ નથી.

તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારી રજત કુમારે જણાવ્યું કે, નિઝામાબાદમાં 185 જેટલાં ઉમેદવાર મેદાનમાં છે. તે સ્થિતિમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવી પડી શકે છે. જેના માટે મુખ્ય ચૂંટણીપંચને પણ જાણ કરવામાં આવી છે. જેના માટે તમામને ચૂંટણી ચિહ્ન આપવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article