દેશમાં ક્યાંથી થશે આવક અને ક્યાં થશે ખર્ચ જાણો તમારાં રૂપિયાનું સંપૂર્ણ વિશ્લેષણ, સરળ શબ્દોમાં

|

Feb 01, 2019 | 9:43 AM

કેન્દ્ર સરકાર તરફથી 2019 માટેનું અંતરિમ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે દેશમાં કેન્દ્ર સરકાર પાસે ક્યાંથી રૂપિયો આવશે અને ક્યાં રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે તેનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જો દેશમાં આવતો એક રૂપિયો હશે તો તેનું સંપૂર્ણ માહિતી 1 રૂપિયો ક્યાંથી આવશે ? Web Stories View […]

દેશમાં ક્યાંથી થશે આવક અને ક્યાં થશે ખર્ચ જાણો તમારાં રૂપિયાનું સંપૂર્ણ વિશ્લેષણ, સરળ શબ્દોમાં

Follow us on

કેન્દ્ર સરકાર તરફથી 2019 માટેનું અંતરિમ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે દેશમાં કેન્દ્ર સરકાર પાસે ક્યાંથી રૂપિયો આવશે અને ક્યાં રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે તેનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

જો દેશમાં આવતો એક રૂપિયો હશે તો તેનું સંપૂર્ણ માહિતી

1 રૂપિયો ક્યાંથી આવશે ?

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

21 પૈસા – કોપોરેટ ટેક્સ
21 પૈસા- GST ટેક્સમાંથી
19 પૈસા- ઉધાર અને અન્ય આવક
17 પૈસા- ઈનક્મ ટેક્સ
8 પૈસા – નોન ટેક્સ રેવેન્યૂ
7 પૈસા- યુનિયન એક્સાઇઝ ડ્યૂટી
4 પૈસા- કસ્ટમ
3 પૈસા- વિવિધ દેવા વગરની રકમ

દેશમાં થતાં રુપિયાનો ક્યાં થશે ખર્ચ….

1 રૂપિયો ક્યાં જશે ?
23 પૈસા – રાજ્યોને ફાળવવામાં આવેલો હિસ્સો
18 પૈસા – વ્યાજોની ચૂકવણી
12 પૈસા – કેન્દ્ર સરકારની યોજનાઓમાં
09 પૈસા – કેન્દ્ર સરકારની યોજનાઓ પર
09 પૈસા – સબસીડી પર
8 પૈસા – વિત્તિય આયોગ અને અન્ય ક્ષેત્ર
08 પૈસા – સંરક્ષણ ક્ષેત્રે
08 પૈસા – અન્ય ખર્ચ
05 પૈસા – પેન્શન

[yop_poll id=966]

Published On - 9:40 am, Fri, 1 February 19

Next Article