પાકિસ્તાની આર્મી ઓફિસરે મારી ડંફાશ, કહ્યું- ભારતીય PMને અમે બંદી બનાવીશું

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નિવેદનમાં કથિત પાકિસ્તાની અધિકારી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંદી બનાવવા અને પેલેસ્ટાઈનને આઝાદ કરાવવામાં તેની સેનાની મહત્વપૂર્ણ ભૂમિકાનો દાવો કરી રહ્યો છે. તાળીઓના ગડગડાટ વચ્ચે કથિત અધિકારી કહી રહ્યા હતા કે પાકિસ્તાનની સેના જ ખરી સેના છે અને તે આ કરી બતાવશે.

PM modi
| Updated on: Dec 05, 2023 | 11:11 PM

દેવાળિયા બની ગયેલા પાકિસ્તાનના નેતાઓ અને લશ્કરી અધિકારીઓનો ઘમંડ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર પાકિસ્તાની સેનાના એક વરિષ્ઠ અધિકારીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નિવેદનમાં કથિત પાકિસ્તાની અધિકારી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંદી બનાવવા અને પેલેસ્ટાઈનને આઝાદ કરાવવામાં તેની સેનાની મહત્વપૂર્ણ ભૂમિકાનો દાવો કરી રહ્યો છે. તાળીઓના ગડગડાટ વચ્ચે કથિત અધિકારી કહી રહ્યા હતા કે પાકિસ્તાનની સેના જ ખરી સેના છે અને તે આ કરી બતાવશે.

Published On - 11:08 pm, Tue, 5 December 23