surat નવી સિવિલ હોસ્પિટલના વર્ગ 3-4ના કર્મચારીઓની હળતાલનો મુદ્દો, એક માસનો પગાર જમા થયો

|

Mar 10, 2021 | 5:43 PM

Surat હોસ્પિટલના ડિન અને સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ કોન્ટ્રાકટર સાથે કર્મચારીઓના આગેવાનોની બેઠક બાદ મહદ અંશે સમાધાન થયું છે.

સુરતની (surat ) સિવિલ હોસ્પિટલના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતરી અને સિવિલ હોસ્પિટલના રોડ પર બેસી ગયા હતા. ત્રણ મહિનાનો પગાર ન મળતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આ ડિન અને સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ કોન્ટ્રાકટર સાથે કર્મચારીઓના આગેવાનોની બેઠક બાદ મહદ અંશે સમાધાન થયું છે. કર્મચારીઓનો એક માસનો પગાર ખાતામાં જમા કરવામાં આવ્યો છે. અન્ય બાકી પગાર પણ ચુકવવામાં આવે તેવી માંગણી સાથે વિરોધ હજુ છે.

Next Video