Surat : મદદ માટે મોરબી પહોંચી સુરત ફાયર વિભાગની રેસ્ક્યુ ટિમ

|

Oct 31, 2022 | 7:28 AM

ફાયરના જવાની સાથે તેઓએ રેસ્ક્યુ બચાવ કામગીરી માટે મોરાભાગલ ફાયર સ્ટેશનની જોકર બોટ એન્જીન સાથે, એમ્બ્યુલન્સ, રબર બોટ, લાઈફ જેકેટ, રસ્સા, અંડર વોટર સેટ સહિતની સામગ્રીઓ લઈને પહોંચ્યા છે. 

Surat : મદદ માટે મોરબી પહોંચી સુરત ફાયર વિભાગની રેસ્ક્યુ ટિમ
The rescue team of Surat Fire Department reached Morbi for help

Follow us on

મોરબીના(Morbi ) મચ્છુ નદી પરનો ઝૂલતો બ્રિજ(Bridge ) તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘણા લોકો હજીય હોસ્પિટલમાં (Hospital ) પોતાના સગા સબંધીઓને શોધી રહ્યા છે. રેસ્ક્યુ અને બચાવ કામગીરી ચાલી રહી છે. દરેક કોઈ પોતાનાથી બનતી મદદ કરી રહ્યા છે. ત્યારે સુરત ફાયર વિભાગની ટિમ પણ રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે મોરબી પહોંચી છે.

ફાયર ઓફિસર ઈશ્વર પટેલના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં રેસ્ક્યુ અને બચાવ કામગીરી સતત ચાલુ છે. મદદ માટે અમે પણ સુરતથી ટિમ મોરબી પહોંચી છે. તેમની સાથે અન્ય ફાયરના જવાનો, ડ્રાઈવર, માર્શલ, માર્શલ લીડર સહીત કુલ 17 ફાયરના જવાનોની ટિમ મોરબી પહોંચી ચુકી છે. અને એક પણ ક્ષણ બગાડ્યા વગર રેસ્ક્યુ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. ફાયરના જવાની સાથે તેઓએ રેસ્ક્યુ બચાવ કામગીરી માટે મોરાભાગલ ફાયર સ્ટેશનની જોકર બોટ એન્જીન સાથે, એમ્બ્યુલન્સ, રબર બોટ, લાઈફ જેકેટ, રસ્સા, અંડર વોટર સેટ સહિતની સામગ્રીઓ લઈને પહોંચ્યા છે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

આ સમાચાર હજી અપડેટ થઇ રહ્યા છે.

Next Article