SURAT : જુઓ, કાપડની ફેક્ટરીમાં ભીષણ આગના દ્રશ્યો

|

Jan 29, 2021 | 3:59 PM

SURAT : કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. અશ્વનિકુમાર ભવાની સર્કલ પાસે આ દુર્ઘટના બની છે.

SURAT : કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. અશ્વનિકુમાર ભવાની સર્કલ પાસે આ દુર્ઘટના બની છે. કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાયા હતા. ફાયર બિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

Next Video