SURAT : કોઈ વહેલી સવારથી, તો કોઈ અડધી રાતથી લાઈનમાં ઉભું છે, રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ

|

Jul 27, 2021 | 11:45 AM

Vaccination in Surat : કામદારો રાત્રીથી વેકસિન લેવા માટે લાઇનમાં ઉભા રહ્યા છે. કેટલાંક લોકો રાત્રીના 12 વાગ્યે ક રસીકરણ કેન્દ્ર પર આવી જાય છે અને વેકિસન માટે રાત્રી રોકાણ કરે છે.

SURAT : શહેરના અલગ અલગ ઝોન ખાતે રસીકરણ કેન્દ્રો પર કોરોના રસી માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. કોઈ વહેલી સવારથી, તો કોઈ અડધી રાતથી કોરોના વેક્સિન લેવા માટે લાઈનમાં ઉભું છે. રસીકરણ કેન્દ્રો પર આયોજનના અભાવે લોકોની ભીડ જોવા મળી રહી છે. કામદારો રાત્રીથી વેકસિન લેવા માટે લાઇનમાં ઉભા રહ્યા છે. કેટલાંક લોકો રાત્રીના 12 વાગ્યે ક રસીકરણ કેન્દ્ર પર આવી જાય છે અને વેકિસન માટે રાત્રી રોકાણ કરે છે. સુરતમાં આજે માત્ર 20,000 હજાર ડોઝ ફળવાયા હોવાથી એટલા લોકોનું જ રસીકરણ થઇ શકશે.

Next Video