તમારા જ ટેક્સના પૈસા તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થિતિ જોઈ થશો નિરાશ, જુઓ વીડિયો

|

Feb 02, 2019 | 5:41 PM

સુરતના 20 લાખથી પણ વધુ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં વર્ષ 2005માં બનાવવામાં આવ્યું હતું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ..એ હેતુ સાથે કે અહીં રહેતા લોકોનું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે..કસરત અને રમતો રમીને તેઓ શારીરિક રીતે તંદુરસ્ત રહી શકે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? […]

તમારા જ ટેક્સના પૈસા તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થિતિ જોઈ થશો નિરાશ, જુઓ વીડિયો

Follow us on

સુરતના 20 લાખથી પણ વધુ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં વર્ષ 2005માં બનાવવામાં આવ્યું હતું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ..એ હેતુ સાથે કે અહીં રહેતા લોકોનું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે..કસરત અને રમતો રમીને તેઓ શારીરિક રીતે તંદુરસ્ત રહી શકે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પણ સમય વીતતા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફક્ત નામનું જ રહ્યું છે..માત્ર ગણ્યાગાંઠ્યા મેમ્બરો જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન 3 કે 4 કલાક માટે રમવા માટે આવે છે..તે બાદ લાખોના ખર્ચે બનેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફક્ત એક વોચમેનના ભરોસે રહે છે..

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર ગેમ્સ માટે કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જીમનેશિયમ, યોગા માટેની સુવિધા માટે અલાયદા રૂમ ફાળવવામાં આવ્યા છે..પણ હાલ બેડમિન્ટન કોર્ટને બાદ કરતાં તમામ રૂમની બહાર ખંભાતી તાળા લટકી રહ્યા છે..તાળા મારેલા રૂમની અંદર પણ સાધનો અપૂરતા જ છે..અધિકારીઓ કે કોચ તો આ કોમ્પ્લેક્સમાં ફરકતા પણ નથી..એટલે જ તો ઓફિસની બહાર પણ તાળા મારેલા જોઈ શકાય છે.

[yop_poll id=1012]

Next Article