Gujarati News Gujarat Surat Ganesh Utsav 2023 2500 youth of Surat will collect old flowers from Ganesh Mandap and give a message to save the environment Watch photos
Ganesh Utsav 2023 : સુરતના 2500 યુવાનો ગણેશ મંડપોમાંથી વાસી ફૂલો એકત્ર કરી પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે, જુઓ Photos
વાસી ફૂલોમાંથી આવશે સેવાની સુગંધ, 2500 યુવાનો શહેરના ગણેશ મંડપોમાંથી ફૂલોનું કલેક્શન કરીને તેને રિસાઇકલ કરી ફુલોમાંથી ધૂપબત્તી,સાબુ, ખાતર બનાવીને પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે. ફૂલોના ક્લેક્શન માટે અલગ-અલગ વિસ્તારમાં સેન્ટરો ઊભા કરાશે, લોકો આવીને ફૂલો જમા કરાવી શકશે
1 / 5
ગણેશ ઉત્સવમાં સુરતમાં એક અંદાજ મુજબ નાની મોટી 80 હજાર મૂર્તિઓની સ્થાપના થશે. ત્યારે માર્કેટમાં ફૂલોની ડિમાન્ડ પણ વધી છે.
2 / 5
ગણેશ ઉત્સવમાં સૌથી વધારે ગલગોટા ફૂલનું વેચાણ થાય છે. તેની માગ ગણેશ ઉત્સવમાં 60થી 70 ટકા વધી જાય છે.
3 / 5
સુરતની બે સેવાભાવી સંસ્થાઓના 2500 જેટલા યુવાનો ગણેશ ઉત્સવ દરમિયાન મંડોપોમાંથી વાસી ફૂલ એકત્ર કરી તેનો સદઉપયોગ કરશે.
4 / 5
ફૂલોના ક્લેક્શન માટે અલગ-અલગ વિસ્તારમાં સેન્ટરો ઊભા કરાશે, લોકો આવીને ફૂલો જમા કરાવી શકશે
5 / 5
આ ફૂલોમાંથી શહેરના યુવાનો ધૂપબત્તી, સાબુ, ખાતર બનાવીને પર્યાવરણ બચાવવાનો મેસેજ આપશે