સુરતમાં DJ વાળા બાબુએ વગાડ્યું ‘સરકારી કચરા’ વાળું ગીત કે જાનૈયાઓ પણ ઝૂમી ઉઠ્યા,એક વખત જરૂરથી જુઓ દિલ ખુશ કરતો વીડિયો

|

Feb 11, 2019 | 1:01 PM

લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં જાનૈયાઓ સાથે નીકળતો વરઘોડો રસ્તા પર જોવા મળી રહ્યા છે. પણ અત્યાર સુધી ફિલ્મી ગીતો પર ઝૂમતા જાનૈયાઓનો મૂડ પણ અલગ જોવા મળી રહ્યો છે. લૈલા મેં લૈલા કે પછી આજ મેરે યાર કી શાદી હૈ જેવા ટિપિકલ ફિલ્મી ગીતોને ભૂલીને આજકાલ લગ્નના વરઘોડામાં કચરાની ગાડીનું ગીત ખૂબ જ […]

સુરતમાં DJ વાળા બાબુએ વગાડ્યું સરકારી કચરા વાળું ગીત કે જાનૈયાઓ પણ ઝૂમી ઉઠ્યા,એક વખત જરૂરથી જુઓ દિલ ખુશ કરતો વીડિયો

Follow us on

લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં જાનૈયાઓ સાથે નીકળતો વરઘોડો રસ્તા પર જોવા મળી રહ્યા છે. પણ અત્યાર સુધી ફિલ્મી ગીતો પર ઝૂમતા જાનૈયાઓનો મૂડ પણ અલગ જોવા મળી રહ્યો છે. લૈલા મેં લૈલા કે પછી આજ મેરે યાર કી શાદી હૈ જેવા ટિપિકલ ફિલ્મી ગીતોને ભૂલીને આજકાલ લગ્નના વરઘોડામાં કચરાની ગાડીનું ગીત ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

સુરત મ્યુનિ. તંત્રએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે લોક જાગૃત્તિ થાય તે માટે કચરા ગાડી પર ‘ગાડી વાલા આયા કચરા નિકાલ’નું ગીત મુક્યું છે. જોકે, મ્યુનિ.  તંત્રએ કચરો ઉલેચવા માટે મુકેલું આ ગીત લોકોમાં કચરા માટે જાગૃત્તિ લાવવા સાથે સાથે સુરતના ડીજેમાં જાનૈયાઓના ડાન્સ માટે ફેમસ થઈ રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અને સ્વચ્છતાનો એક સારો સંદેશો જાય. પણ હવે એક કદમ આગળ વધીને માત્ર સફાઈ કામદારો જ નહીં પણ જાનૈયાઓ પણ આ ગીતને વરઘોડામાં વગાડી તેની ધૂન પર નાચવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

[yop_poll id=1321]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article