વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો અને છેલ્લો દિવસ છે. જેમાં તેમણે સૌ પ્રથમ અડાલજ ખાતે અન્નપૂર્ણાધામમાં શિક્ષણભવન અને હોસ્ટેલનું ખાતમુહર્ત કર્યું હતું. જે પછી તેઓ વસ્ત્રાલના કિક્રેટ મેદાન પર પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનું વિમોચણ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ અડાલજ ખાતે આવેલા અન્નપૂર્ણાધામમાં શિક્ષણભવનનું અનાવરણ કરી 25 હજાર જેટલા લેઉવા પાટીદાર સમાજના લોકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં જેવા ભક્ત તેના ભગવાન છે.
I always say we need to grow and thrive the 'Dignity Of Labour' culture in the country : PM Modi in #Vastral #ModiInGujarat #Gujarat #TV9News pic.twitter.com/M272tEZvvr
— Tv9 Gujarati (@tv9gujarati) March 5, 2019
વડાપ્રધાને વસ્ત્રાલ ખાતે પોતાના સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લીધી. 55 વર્ષમાં કોંગ્રેસ સરકારને ગરીબોનો વિચાર ન આવ્યો. તેમને માત્ર વોટ બેંક ગણ્યા જ્યારે ભાજપની સરકારે 55 મહિનામાં આ યોજના શરૂ કરી 14 લાખ લોકોને લાભ મળશે.
First time in the history #PMShramYogiMaandhanYojana has benefited the untouched section of the society: PM Modi in #Vastral #ModiInGujarat #Gujarat #TV9News pic.twitter.com/ZNuauk8bfO
— Tv9 Gujarati (@tv9gujarati) March 5, 2019
આ પ્રથમ યોજના છે, અગાઉની સરકાર પાસે આ પ્રકારની નીતિ ન હતી.
તમારા આશીર્વાદથી આ ચોકીદાર ઉભો છે અને અડગ છે
વિરોધીઓ મોદી પર સ્ટ્રાઈક કરી રહ્યાં છે પણ મોદી આતંકીઓ પર સ્ટ્રાઈક કરી રહ્યો છે
કામદારના કામને સન્માન મળવું જોઈએ
માતૃત્વ અવકાશને 12 સપ્તાથી વધારી 26 સપ્તાહ કરાયા
દેશના તમામ પરિવારોને આગ્રહ કરુ છું કે PM-SYM યોજનાનો લાભ લેવા અન્યને મદદ કરે
2014 પહેલા દેશમાં 80 હજાર કોમન સર્વિસ સેન્ટર હતા ,અમારી સરકારમાં 3 લાખથી વધુ
અગાઉની સરકારની નિયતમાં ખોટ, 55 વર્ષ રાજ કર્યું પણ શ્રમિકો માણે કઈ કર્યું નહીં
મને દેશના શ્રમિકોની ઈમાનદારી પર પૂર્ણ વિશ્વાસ
પ્રધાનમંત્રી માનધન યોજના આઝાદી બાદ પ્રથમ યોજના
જેટલા રૂપિયા શ્રમિક જમા કરશે તેટલા જ મોદી સરકાર જમા કરાવશે
55 મહિનામાં જ એક ચા વાળાના પુત્રે ગરીબો માટે યોજના બનાવી
હું દેશનો મજૂર નંબર-1 છું
મા ભારતીને દેશના શ્રમિકોના પરસેવાનું તિલક
દેશના 42 કરોડ શ્રમિકોને શ્રમયોગી માનધન યોજનાનો લાભ મળશે
અમદાવાદ લોંચ થતી યોજના ગુજરાત માટે એક એતિહાસિક અવસર
અત્યાર સુધી 14.50 લાખ શ્રમિકો આ યોજના સાથે જોડાયા
આ કાર્યક્રમમાં દેશના બે કરોડ લોકો હાજર એક રેકોર્ડ સમાન
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]