ગુજરાતમાં પાકવીમા માટે સરકારે કોઈ જ કાર્યવાહી ના કરતા હજારો ખેડૂતો અટવાયાઃ કોંગ્રેસ કિસાન સેલ

|

Jul 27, 2020 | 6:47 AM

ગુજરાતમાં ખરીફ ઋતુનો પાક ઉગ્યાને 40 દિવસનો સમય થઈ ગયો હોવા છતા ગુજરાત સરકાર દ્વારા પાક વીમા અંગે કોઈ જ પ્રક્રિયા સરકાર કે કૃષિવિભાગ દ્વારા હાથ ધરાઈ ના હોવાનો આક્ષેપ કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ કર્યો છે. ગુજરાત સરકારને 16 મુદ્દે સ્પષ્ટતા માંગતો ઈ મેઈલ કરીને જણાવ્યુ છે કે, પાકવીમા માટે કઈ કંપની નક્કી […]

ગુજરાતમાં પાકવીમા માટે સરકારે કોઈ જ કાર્યવાહી ના કરતા હજારો ખેડૂતો અટવાયાઃ કોંગ્રેસ કિસાન સેલ

Follow us on

ગુજરાતમાં ખરીફ ઋતુનો પાક ઉગ્યાને 40 દિવસનો સમય થઈ ગયો હોવા છતા ગુજરાત સરકાર દ્વારા પાક વીમા અંગે કોઈ જ પ્રક્રિયા સરકાર કે કૃષિવિભાગ દ્વારા હાથ ધરાઈ ના હોવાનો આક્ષેપ કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ કર્યો છે. ગુજરાત સરકારને 16 મુદ્દે સ્પષ્ટતા માંગતો ઈ મેઈલ કરીને જણાવ્યુ છે કે, પાકવીમા માટે કઈ કંપની નક્કી કરાઈ છે. જે કોઈ ખેડૂતોના પાકને નુકસાન થયુ હોય તેમણે કોને જાણ કરવાની, વીમા કંપનીને, બેંકને કે સરકારને તે હજુ સ્પષ્ટ નથી. જો સરકાર પાકવીમા અંગે જાહેરનામુ અને પરિપત્રો બહાર પાડે તો હજ્જારો ખેડૂતો તે જાણી શકે.

Next Article