નોકરી સિવાયના કામોથી કંટાળ્યા સરકારી શિક્ષકો, ‘અમને વર્ગમાં જ રહેવા દો’

|

Feb 11, 2019 | 2:13 PM

સરકાર દ્વારા શિક્ષણ સિવાયના કામોથી કંટાળી હવે શિક્ષકોએ વિરોધ શરૂ કર્યો છે. મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના નેજા હેઠળ શિક્ષકો દ્વારા આજરોજ જિલ્લા પંચાયત સામે એક દિવસ ના પ્રતિક ધરણા અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષકો ને સમાન કામ અને સમાન વેતન ની પગાર ની વિસંગતતા દૂર કરવા ની સાથે જૂની […]

નોકરી સિવાયના કામોથી કંટાળ્યા સરકારી શિક્ષકો, અમને વર્ગમાં જ રહેવા દો

Follow us on

સરકાર દ્વારા શિક્ષણ સિવાયના કામોથી કંટાળી હવે શિક્ષકોએ વિરોધ શરૂ કર્યો છે. મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના નેજા હેઠળ શિક્ષકો દ્વારા આજરોજ જિલ્લા પંચાયત સામે એક દિવસ ના પ્રતિક ધરણા અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

શિક્ષકો ને સમાન કામ અને સમાન વેતન ની પગાર ની વિસંગતતા દૂર કરવા ની સાથે જૂની પેંશન યોજના લાગુ કરવા સહિત કુલ 8 પડતર માંગણીઓ મુદ્દે શિક્ષકો એ પ્રતિક ધરણા સાથે વિરોધ નોંધાવ્યો હતો..

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : સુરતમાં DJ વાળા બાબુએ વગાડ્યું ‘સરકારી કચરા’ વાળું ગીત કે જાનૈયાઓ પણ ઝૂમી ઉઠ્યા,એક વખત જરૂરથી જુઓ દિલ ખુશ કરતો વીડિયો

તેમજ પડતર માંગણીઓ સરકાર ધ્યાને નહીં લેતો આવનાર સમય માં શિક્ષકો ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવશે. જેના માટે સમગ્ર રાજ્ય માંથી શિક્ષકો વિશાળ મોર્ચે  વિરોધ કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી રહી છે.

TV9 Gujarati

 

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો દ્વારા તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉદાસીન રહેલી સરકારને ઢંઢોળવા આગામી ૧૫ આને ૧૬ ફેબરુઆરીએ ગાંધીનગરમાં ધરણા યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે.

[yop_poll id=1324]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:13 pm, Mon, 11 February 19

Next Article