લોકસભા ચૂંટણી 2019 : પાટણમાં લીલાધર વાઘેલા, આણંદમાં દિલીપ પટેલ અને છોટા ઉદેપુરમાં રામસિંહ રાઠવાને ભાજપે ન આપી ટિકીટ, આ સાથે જ નવા ચાર નામ થયા જાહેર

|

Mar 31, 2019 | 9:23 AM

લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના દિવસો શરૂ થઈ રહ્યા છે ત્યારે હજી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી પસંદગી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ભાજપે આજે પોતાની 13 મી યાદી જાહેર કરી છે જેમાં ભાજપે અત્યાર સુધી ગુજરાત માટે 3 યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણી ગુજરાતના વધુ ચાર નામની જાહેરાત કરી […]

લોકસભા ચૂંટણી 2019 : પાટણમાં લીલાધર વાઘેલા, આણંદમાં દિલીપ પટેલ અને છોટા ઉદેપુરમાં રામસિંહ રાઠવાને ભાજપે ન આપી ટિકીટ, આ સાથે જ નવા ચાર નામ થયા જાહેર

Follow us on

લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના દિવસો શરૂ થઈ રહ્યા છે ત્યારે હજી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી પસંદગી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ભાજપે આજે પોતાની 13 મી યાદી જાહેર કરી છે જેમાં ભાજપે અત્યાર સુધી ગુજરાત માટે 3 યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણી ગુજરાતના વધુ ચાર નામની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : ટીવી-9 ભારતવર્ષના સંમેલનમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ભાજપનું ભવિષ્ય ભાખ્યું,’લોકસભાની ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો જીતી શકશે નહીં’

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભાજપે આણંદ, પાટણ, જૂનાગઢ અને છોટા ઉદેપુર બેઠક માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપી છે. સાથે જ તાલાલા પેટા-ચૂંટણી માટે ભાજપે જસા બારડને ટિકિટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ધારાસભ્ય પદે ગેરલાયક ઠરતા ચૂંટણી યોજાઈ રહી છે. તાલાલા બેઠક પર લોકસભાની સાથે જ વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે.

આણંદ લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે મિતેશ પટેલ આપતા આણંદથી દિલીપ પટેલનું પત્તું કપાયું છે. ભરતસિંહ ડાભી પાટણ લોકસભાના BJPના ઉમેદવાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારથી પાટણથી લીલાધર વાઘેલાનું પત્તું કપાયું છે. જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે, ભાજપમાં છોટા ઉદેપુર બેઠક પર ગીતાબેન રાઠવાને ટિકીટ આપવામાં આવે છે. છોટા ઉદેપુરથી રામસિંહ રાઠવાનું પત્તું કપાયું છે. તાલાલા પેટાચૂંટણીમાં BJPના જશાભાઈ બારડને ટિકીટ આપવામાં આવી છે.

ભાજપે ચાર બેઠક પર નામ જાહેર કર્યા :-

આણંદ :- મિતેષ પટેલ અગાઉ દિલીપ પટેલ
પાટણ :- ભરતસિંહ ડાભી અગાઉ લીલાધર વાઘેલા
જૂનાગઢ :- રાજેશ ચુડાસમા સીટિંગ એમપી
છોટા ઉદેપુર :- ગીતાબેન રાઠવા અગાઉ રામસિંહ રાઠવા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article