BreakingNews: મુખ્ય પ્રધાન વિજ્ય રૂપાણીએ હાર્દિક પટેલ પર કર્યો કટાક્ષ, અમે તો ઈચ્છતાં હતા કે હાર્દિક ચૂંટણી લડે

|

Mar 30, 2019 | 5:22 AM

લોકસભાની ચૂંટણી માટે જ્યાં એક તરફ આજે અમિત શાહ પોતાનું નામાંકન દાખલ કરી રહ્યા છે ત્યારે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે હાર્દિક પટેલના મુદ્દા પર કટાક્ષ કરતાં કહ્યું કે, અમે તો ઈચ્છતા હતાં કે હાર્દિક ચૂંટણી લડે. શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. જેના […]

BreakingNews: મુખ્ય પ્રધાન વિજ્ય રૂપાણીએ હાર્દિક પટેલ પર કર્યો કટાક્ષ, અમે તો ઈચ્છતાં હતા કે હાર્દિક ચૂંટણી લડે

Follow us on

લોકસભાની ચૂંટણી માટે જ્યાં એક તરફ આજે અમિત શાહ પોતાનું નામાંકન દાખલ કરી રહ્યા છે ત્યારે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે હાર્દિક પટેલના મુદ્દા પર કટાક્ષ કરતાં કહ્યું કે, અમે તો ઈચ્છતા હતાં કે હાર્દિક ચૂંટણી લડે.

શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે હાર્દિકની લોકસભા ચૂંટણી લડી શકે તેમ નથી. જેના મુદ્દા પર પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામાંકન ભરવાના કાર્યક્રમ પહેલા હાર્દિકની ટીકા કરી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ પણ વાંચો : LIVE: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલી લોકસભાની ચૂંટણીનું નામાંકન ભરવા માટેની પ્રક્રિયામાં એનડીએના તમામ નેતાઓ પહોંચ્યા એક જ સ્ટેજ પર

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, અમે તો ઈચ્છતા હતાં કે હાર્દિક ચૂંટણી લડે. તેને સમાજ સાથે ગદ્દારી કરી ષડયંત્ર કર્યું છે. હાર્દિકે જામનગર છોડીને ભાગવું પડ્યું છે. તેને કોર્ટથી રાહત મળી છે, તેમ કહ્યું છે.

આ ઉપરાંત મુખ્ય પ્રધાને કહ્યં કે, નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડશે તે વાત સૌ ખોટી છે. આગામી 24 થી 48 કલાકમાં તમામ ઉમેદવારના નામ જાહેર થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article