અમદાવાદની ત્રણ નામંકિત સહિત 19 રેસ્ટોરન્ટ્સને આરોગ્ય વિભાગે આપી ક્લોઝર નોટિસ, બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો

|

Feb 11, 2019 | 3:36 PM

રાજ્યમાં ચાલી રહેલાં હેલ્થ વિભાગની ચકાસણી વચ્ચે અમદાવાદની નામાંકિત રેસ્ટોરન્ટ્સ પર આરોગ્ય વિભાગે પસ્તાળ પાડી છે. આરોગ્ય વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડે જસ્સી દે પરાઠે, ધ ગ્રાન્ડ ઠાકર, હિના ફૂડ્સ સહિત નામાંકિત રેસ્ટોરન્ટને ક્લોઝર નોટિસ આપી છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ […]

અમદાવાદની ત્રણ નામંકિત સહિત 19 રેસ્ટોરન્ટ્સને આરોગ્ય વિભાગે આપી ક્લોઝર નોટિસ, બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો

Follow us on

રાજ્યમાં ચાલી રહેલાં હેલ્થ વિભાગની ચકાસણી વચ્ચે અમદાવાદની નામાંકિત રેસ્ટોરન્ટ્સ પર આરોગ્ય વિભાગે પસ્તાળ પાડી છે. આરોગ્ય વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડે જસ્સી દે પરાઠે, ધ ગ્રાન્ડ ઠાકર, હિના ફૂડ્સ સહિત નામાંકિત રેસ્ટોરન્ટને ક્લોઝર નોટિસ આપી છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અહીં કેટલીક ખાદ્ય ચીજો એક્સપાયરી ડેટવાળી તેમજ યોગ્ય લેબલીંગ વિનાની હોવાનું સામે આવ્યું છે. તો યોગ્ય સફાઇ ન હોવાનું પણ બહાર આવ્યું છે. આવા કુલ 19 એકમોને નોટિસ આપવામાં આવી છે. અને 400 કિલો બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

કેટલીક ખાદ્ય ચીજો એક્સપાયરી ડેટ તેમજ યોગ્ય લેબલીંગ વિનાની હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી આરોગ્ય વિભાગ દ્વારા ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ્સ સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

[yop_poll id=1328]

Next Article