કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની થશે ધરપકડ

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે અને આ ત્રણેય આરોપીઓ પર પણ ગુજસીટોક લગાડવામાં આવશે

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની થશે ધરપકડ
| Edited By: | Updated on: Feb 02, 2022 | 2:46 PM

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે. આ વધુ 3 આરોપીઓ પર પણ ગુજસીટોક લગાડવામાં આવશે. અગાઉ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ આજે ગુજસીટોક દાખલ કરવાની કાર્યવાહી હાથ ઘરાશે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..