વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડ હરલીન શેઠીની સુંદરતા કોઇને પણ મોહી લે તેવી, તમે પણ જુઓ તસવીરો

|

Nov 07, 2021 | 9:01 AM

હાલમાં વિકી કૌશલના કૈટરિના સાથેના અફેરના સમાચાર ચારેબાજુ છવાયેલા છે. અહેવાલ છે કે બંને ટૂંક જ સમયમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો, વિકી કૈટરિના પહેલા પણ એક અભિનેત્રીને ડેટ કરી ચૂક્યા છે

1 / 6

2 / 6
વિકી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડનું નામ હરલીન સેઠી છે. અભિનયના શરૂઆતના દિવસોમાં આ બંને નામો સાથે જોડાયેલા હતા. બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા.

3 / 6
હરલીન ટીવીની દુનિયાની જાણીતી અભિનેત્રી છે. તેણે ઘણા શોમાં એન્કરિંગ પણ કર્યું છે.

4 / 6
હરલીને માત્ર ભારતમાં જ નહીં હોલીવુડમાં પણ કામ કર્યું છે.

5 / 6
હરલીન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની સુંદર તસવીરો ત્યાં પોસ્ટ કરે છે.

6 / 6
વિક્કી અને તેની વચ્ચે સારી બોન્ડિંગ હતી પરંતુ સમયની સાથે બંને વચ્ચેનું અંતર વધતું ગયું.

Next Photo Gallery