AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મત માગવા માટે હેમા માલિનીએ અપનાવ્યો અનોખો રૂપ, ભાગ્યે જ જોવા મળશે તમને ‘ડ્રીમ ગર્લ’નો આ અવતાર

મથુરામાં મતદારોને આકર્ષવા માટે ડ્રીમ ગર્લ હેમા માલિની પણ ખેતરમાં પાક કાપતા જોવા મળી રહ્યા છે. હેમા માલિની અત્યારે ચૂંટણી જીતવા માટે ગામે ગામ ફરી રહ્યા છે. એટલું જ નહીં, હેમા માલિની ખેતરમાં જઇને પાક કાપતા જોવા મળી રહ્યા છે. ફિલ્મ કલાકાર અને ભાજપના સાંસદ હેમા માલિની જેવા ખેતરમાં પહોંચ્યા ખેડૂતો તેમને જોઇને ખુશ થઇ […]

મત માગવા માટે હેમા માલિનીએ અપનાવ્યો અનોખો રૂપ, ભાગ્યે જ જોવા મળશે તમને 'ડ્રીમ ગર્લ'નો આ અવતાર
| Updated on: Apr 01, 2019 | 5:17 AM
Share

મથુરામાં મતદારોને આકર્ષવા માટે ડ્રીમ ગર્લ હેમા માલિની પણ ખેતરમાં પાક કાપતા જોવા મળી રહ્યા છે. હેમા માલિની અત્યારે ચૂંટણી જીતવા માટે ગામે ગામ ફરી રહ્યા છે. એટલું જ નહીં, હેમા માલિની ખેતરમાં જઇને પાક કાપતા જોવા મળી રહ્યા છે.

ફિલ્મ કલાકાર અને ભાજપના સાંસદ હેમા માલિની જેવા ખેતરમાં પહોંચ્યા ખેડૂતો તેમને જોઇને ખુશ થઇ ગયા હતા. હેમા માલિનીએ દરેકને ખબર અંતર પુછ્યા, અને કહ્યું કે મારે પણ પાક કાપવો છે. ત્યારબાદ હેમા માલિનીએ પાક પણ કાપ્યો જેને જોઇને લોકો ઘણા જ ખુશ થઇ ગયા હતા. હેમા માટે તેનું આ રૂપ ઘણુ જ અલગ હતું.

આ પહેલીવાર નથી કે હેમા માલિનીએ ખેતરમાં જઇને પાક કાપ્યો હોય. આ પહેલા 2014ની લોકસભા ચૂંટણીમાં પણ હેમા માલિનીએ ખેતરમાં પાક કાપતા જોવા મળ્યા હતા અને આ રીતે તેમમે લોકોનાં દિલ જીત્યા હતા.

હેમા માલિની આમ તો મોટી સ્ટાર છે અને તડકામાં નીકળતા જ તેમના સમર્થકો છત્રી લઇને તેમની સાથે ચાલે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
g clip-path="url(#clip0_868_265)">