આ અઠવાડિયાનો શું છે પ્લાન? OTT પ્લેટફોર્મ આવી રહી છે 5 ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ

જૂન મહિનાનું ચોથું અઠવાડિયું શરુ થઇ ગયું છે. આ મહીને ઘણી સારી સારી ફિલ્મ અને વેબ સિરીઝ આવી છે. પરંતુ આજે અમે તમારા માટે આ અઠવાડિયામાં રિલીઝ થનારી વેબ સિરીઝ અને મૂવીઝનું એક લીસ્ટ લઈને આવ્યા છીએ.

| Updated on: Jun 21, 2021 | 2:08 PM
4 / 5
રજનીગંધા એક શાનદાર ફિલ્મ છે, જેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળ્યો છે. જ્યાં આ ફિલ્મમાં રાજેશ શર્મા, વિભા આનંદ, તરનજીત કૌર, અશોક પાઠક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 21 મી જૂને MX Player પર રિલીઝ થશે.

5 / 5
માડથી (Maadathy: An Unfairy Tale) 24 જૂને ઓટીટી પ્લેટફોર્મ, નેસ્ટ્રીમ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ અત્યાર સુધી ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી છે.