Celebs Spotted : દિલવાળી કુલ ટી-શર્ટમાં જોવા મળી આલિયા ભટ્ટ, જાણો બાકીના સ્ટાર્સ ક્યાં સ્પોટ થયા

|

Oct 16, 2021 | 7:11 AM

અભિનેત્રી આલિયા ભટ્ટ ડબિંગ સ્ટુડિયોની બહાર દિલવાળુ ટી-શર્ટ પહેરેલી જોવા મળી હતી. તે જ સમયે, સારાએ સાદા પોશાકમાં દરેકનું દિલ જીતી લીધું. ચાલો જાણીએ કે કઈ સેલિબ્રિટીને ક્યાં સ્પોટ કરવામાં આવી છે.

1 / 7
અભિનેત્રી આલિયા ભટ્ટ હાર્ટ ટીશર્ટ સાથે શોર્ટ્સ પહેરીને ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી છે. અભિનેત્રીનો આ કુલ લુક કોઇ પણ આઉટિંગ માટે પરફેક્ટ છે.

2 / 7
બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા રાબેતા મુજબ પોતાના ડોગ સાથે મોર્નિંગ વોક પર ગઈ હતી. અભિનેત્રીએ કેઝ્યુઅલ લૂક રાખ્યો હતો.

3 / 7
અભિનેતા સૂરજ પંચોલી પિંક વસાબીમાં જોવા મળ્યો હતો.

4 / 7
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ફિલ્મના પોસ્ટ નેરેશન માટે મુંબઈ પહોંચી હતી. અભિનેત્રીએ સફેદ શર્ટ સાથે પ્રિન્ટેડ પેટ્સ પહેર્યા હતા.

5 / 7
અભિનેતા સતીશ કૌશિક રકુલ પ્રીત સાથે પોસ્ટ નેરેશન માટે મુંબઈ પહોંચ્યા.

6 / 7
અભિનેત્રી સારા અલી ખાન મુંબઈમાં ટી-સિરીઝ ઓફિસની બહાર જોવા મળી હતી. અભિનેત્રીએ આ દરમિયાન સાદો પોશાક પહેર્યો હતો.

7 / 7
અભિનેત્રી કાજોલ જુહુમાં કેઝ્યુઅલ લૂકમાં જોવા મળી હતી.

Next Photo Gallery