મૈં માયકે ચલે જાઉંગી તુમ દેખતે રહિયોમાં સમરે આ રીતે આપી જયાને જોરદાર સરપ્રાઈઝ

રોઝ ડે અને આપણો સમર કરી રહ્યો છે તેની જોરદાર તૈયારી.. પણ છુપકે, છુપકે.. મૈં માયકે ચલી જાઉંગ, તુમ દેખતે રહિયોના સેટ પર સમર આપવા જઈ રહ્યો છે પોતાની જયાને રોઝ ડેની સરપ્રાઈઝ અને આ સરપ્રાઈઝ જોઈને જયાનું દિલન થઈ ગયું છે ગાર્ડન, ગાર્ડન.. TV9 Gujarati ઉંગલી મેં અંગુઠી અને અંગુઠી મેં નગીના તો સાંભળ્યું […]

મૈં માયકે ચલે જાઉંગી તુમ દેખતે રહિયોમાં સમરે આ રીતે આપી જયાને જોરદાર સરપ્રાઈઝ
| Edited By: | Updated on: Feb 09, 2019 | 12:17 PM

રોઝ ડે અને આપણો સમર કરી રહ્યો છે તેની જોરદાર તૈયારી.. પણ છુપકે, છુપકે.. મૈં માયકે ચલી જાઉંગ, તુમ દેખતે રહિયોના સેટ પર સમર આપવા જઈ રહ્યો છે પોતાની જયાને રોઝ ડેની સરપ્રાઈઝ અને આ સરપ્રાઈઝ જોઈને જયાનું દિલન થઈ ગયું છે ગાર્ડન, ગાર્ડન..

TV9 Gujarati

ઉંગલી મેં અંગુઠી અને અંગુઠી મેં નગીના તો સાંભળ્યું છે, પણ ભાઈ સમર તો લઈને આવ્યો છે ગુલાબની અંદર અંગુઠી.. જુઓ આ ગુલાબ છે ખૂબ જ સ્પેશલ…

રોઝ ડે હોય અને સમર પોતાની જયાને સરપ્રાઈઝ ન આપે, એ કેમ બને.. તો બસ, તેણે કરી લીધી બ…ધી તૈયારી… અને જયાને આપ્યું અંગુઠીવાળું એક સુંદર મજાનું ગુલાબ… જેને જોઈ જયા થઈ ગઈ હૈપ્પી, હૈપ્પી…

સમરની પણ કંઈક આવી જ ફીલિંગ્સ છે.. ત્યારે જ તો ઘરમાં ભલે બન્ને વચ્ચે અનબન ચાલી રહી હોય, પરંતુ દિલમાં પ્રેમ એટલો અટૂટ છે કે રોઝ ડે પર સમર થઈ ગયો છે જયાનો દિવાનો.

 

[yop_poll id=”1251″]