કેમ રાત્રે સાડા ત્રણ વાગ્યે સલમાનને ઘરે પહોંચ્યો દિગ્દર્શક રેમો ?, શું છે સમગ્ર ઘટના

|

Feb 10, 2019 | 10:42 AM

બોલીવુડમાં સલમાન ખાનની સામે કોઈ પણ થવા માગતું નથી. બોલીવડમાં તમામ લોકો સલમાનની સાથે સારા સંબંધ જાળવી રાખવામાં માને છે. છેલ્લા થોડાં દિવસોથી ડાન્સર અને દિગ્દર્શક રેમો ડિસૂઝા અને સલમાન ખાનના સંબંધ બગડી ગયા હતા. રેસ-3 ફિલ્મના કારણે બંનેના સંબંધો બગડી ગયા હતા. પરંતુ હાલમાં રેમો સલમાનની નજીક આવી રહ્યો છે. જેના માટે સલમાન ખાનની […]

કેમ રાત્રે સાડા ત્રણ વાગ્યે સલમાનને ઘરે પહોંચ્યો દિગ્દર્શક રેમો ?, શું છે સમગ્ર ઘટના

Follow us on

બોલીવુડમાં સલમાન ખાનની સામે કોઈ પણ થવા માગતું નથી. બોલીવડમાં તમામ લોકો સલમાનની સાથે સારા સંબંધ જાળવી રાખવામાં માને છે. છેલ્લા થોડાં દિવસોથી ડાન્સર અને દિગ્દર્શક રેમો ડિસૂઝા અને સલમાન ખાનના સંબંધ બગડી ગયા હતા. રેસ-3 ફિલ્મના કારણે બંનેના સંબંધો બગડી ગયા હતા.

પરંતુ હાલમાં રેમો સલમાનની નજીક આવી રહ્યો છે. જેના માટે સલમાન ખાનની આગામી ફિલ્મ ભારત અને રેમોની આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરનું શુટિંગ મુંબઈ ફિલ્મસીટીમાં ચાલી રહ્યું છે. ત્યારે રેમો સલમાનને મળવા માટે ભારતના સેટ પર પહોંચ્યા હતા, પરંતુ સલામાન પોતાના શુટિંગમાં વ્યસ્ત હતો. જેથી સલમાન રેમોને રાત્રે ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

TV9 Gujarati

રેમો રાત્રે સાડા ત્રણ વાગ્યે સલમાનના ઘરે પહોંચ્યો હતો. જે પછી બંને વચ્ચે વાતો થઈ હતી અને સલમાનને મનાવવાના રેમોએ તમામ પ્રયત્ન કર્યા હતા. રેમો એવું ઈચ્છતો હતો કે રેસ-3ના કારણે બગડેલા સંબંધો કોઈ પણ હિસાબે સુધરી જાય. જેના માટે તે સલમાનને મળવા માટે પહોંચ્યો હતો.

[yop_poll id=1277]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:42 am, Sun, 10 February 19

Next Article