Shilpa Shetty રાજ કુંદ્રા વગર નિકળી ફેમિલી ટ્રીપ પર, સાથે બંને બાળક અને માતા જોવા મળ્યા, જુઓ Photos

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) તેના પરિવાર સાથે પ્રવાસે નિકળી છે. આ દરમિયાન તે તેના બે બાળકો વિયાન અને સમીષા તેમજ તેની માતા સુનંદા શેટ્ટી સાથે દેખાય છે. આ વખતે તેમના પતિ રાજ કુન્દ્રા તેમની સાથે નહોતા.

| Updated on: Oct 25, 2021 | 12:10 AM
4 / 6
શિલ્પાએ આ ફેમિલી ટ્રીપ માટે અલીબાગ પસંદ કર્યું છે. બંને બાળકો વિયાન અને સમીષા પણ સાથે દેખાયા.

શિલ્પાએ આ ફેમિલી ટ્રીપ માટે અલીબાગ પસંદ કર્યું છે. બંને બાળકો વિયાન અને સમીષા પણ સાથે દેખાયા.

5 / 6
શિલ્પાની બહેન બિગ બોસનો ભાગ બની છે, તેથી તે પણ સાથે નથી.

શિલ્પાની બહેન બિગ બોસનો ભાગ બની છે, તેથી તે પણ સાથે નથી.

6 / 6
શિલ્પા શેટ્ટીની સાથે તેમની માતા સુનંદા શેટ્ટી પણ આ ફેમિલી ટ્રીપમાં હાજર હતી.

શિલ્પા શેટ્ટીની સાથે તેમની માતા સુનંદા શેટ્ટી પણ આ ફેમિલી ટ્રીપમાં હાજર હતી.

Published On - 10:38 pm, Sat, 23 October 21