Mouni Roy બ્લેક ડ્રેસમાં લાગી રહી છે ખુબજ સ્ટનિંગ, ફોટોઝમાં જોવા મળ્યો ગ્લેમરસ લુક

|

Jun 12, 2021 | 5:40 PM

મૌની રોય તેમના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી ચાહકોને હંમેશાં પ્રભાવિત કરતી રહે છે. ઓલ બ્લેક લૂકમાં અભિનેત્રી ખુબજ સુંદર લાગી રહી છે. અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા પર શેર થતાંની સાથે જ વાયરલ થઈ જાય છે.

1 / 5
મૌની રોય (Mouni Roy) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે હમેશા તેમના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં જ  ઓલ બ્લેક લૂકમાં તેમના કેટલાક ફોટાઝ શેર કર્યા છે.

2 / 5
મૌની આ ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.  અભિનેત્રીનો આ ઓલ બ્લેક લૂક તેમના ચાહકોને ગમ્યો. મૌનીએ આ બ્લેક ડ્રેસમાં ઘણા પોઝ આપ્યા છે.

3 / 5
મૌનીએ બ્લેક ક્રોપ શર્ટને લોન્ગ સ્કર્ટ સાથે પેયર અપ કર્યો છે. અભિનેત્રીએ આ આઉટફિટ સાથે બ્લેક હીલ્સ કૈરી કર્યું છે. આ આઉટફિટમાં અભિનેત્રી પોતાની કર્વી બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

4 / 5
મૌનીએ આ આઉટફિટ સાથે બ્લેક કલરની હેન્ડ બેગ કૈરી કરી છે. બીજી બાજુ, જો આપણે મેકઅપની વાત કરીએ, તો ગ્લોઇંગ મેકઅપની સાથે આંખોને સ્મોકી લુક, ન્યૂડ લિપ્સ અને વાળને થોડાક કર્લ કરતા ખુલા છોડી દેવામાં આવ્યા છે. તમે આ આઉટફિટને કોઈપણ પાર્ટીમાં સરળતાથી કૈરી કરી શકો છો.

5 / 5
હંમેશની જેમ, મૌનીના ફોટા શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી બ્રહ્માસ્ત્ર (Brahmastra) માં આલિયા ભટ્ટ (Alia Bhatt), નાગાર્જુન (Nagarjuna), રણબીર કપૂર (Ranbir Kapoor), અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે જોવા મળશે.

Next Photo Gallery