નાણાંકીય વર્ષના પહેલાં જ દિવસે શેરબજારે 39 હજારનો આંકડો કર્યો પાર,બજારમાં જોવા મળી રહી છે જબરજસ્ત તેજી

|

Apr 01, 2019 | 6:17 AM

વ્યાપારિક સપ્તાહની શરૂ થતાના પહેલા જ દિવસે જબરજસ્ત તેજીની સાથે જ શેર બજારમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. સોમવારના પહેલા જ દિવસે સેન્સેક્સ પહેલી વાર 39 બજારની ઉપર પહોંચી ગયું છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો […]

નાણાંકીય વર્ષના પહેલાં જ દિવસે શેરબજારે 39 હજારનો આંકડો કર્યો પાર,બજારમાં જોવા મળી રહી છે જબરજસ્ત તેજી
stock market

Follow us on

વ્યાપારિક સપ્તાહની શરૂ થતાના પહેલા જ દિવસે જબરજસ્ત તેજીની સાથે જ શેર બજારમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. સોમવારના પહેલા જ દિવસે સેન્સેક્સ પહેલી વાર 39 બજારની ઉપર પહોંચી ગયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મુંબઈ સ્ટોક એક્સચેંજનું 30 શેરવાળો સંવેદી સૂચકાંક સેન્સક્સ 185.97 અંકોની તેજીની સાથે જ 38,858.88 પર ખુલતા નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી 41.3 અંકોની તેજીની સાથે 11,665.20 પર ખુલ્યો હતો.

આર્થિક વ્યાવહારને વધારવા માટે રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરમાં ઘટાડો કરવાના અનુમાનથી પણ શેર બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે લગભગ 10:18 વાગે 335 અંકડાઓના ઉછાળાની સાથે જ સેન્સેક્સ 39,000 ના સ્તરે પહોંચ્યું, તો નિફ્ટીની ઊંચાઈની નજીક 11,700ની પાર વ્યાપાર કરી રહ્યા હતા.

આ પણ વાંચો : 1 એપ્રિલથી તમારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર થશે સીધી અસર,દેશમાં આજથી લાગુ પડશે ઘર ખરીદવા માટે નવા GST દર,જાણો બીજા કયા મળશે લાભ

અહીં ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટ 2018ના સેન્સક્સ પહેલી વાર 38,000 ની પાર પહોંચ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:17 am, Mon, 1 April 19

Next Article