AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાણાંકીય વર્ષના પહેલાં જ દિવસે શેરબજારે 39 હજારનો આંકડો કર્યો પાર,બજારમાં જોવા મળી રહી છે જબરજસ્ત તેજી

વ્યાપારિક સપ્તાહની શરૂ થતાના પહેલા જ દિવસે જબરજસ્ત તેજીની સાથે જ શેર બજારમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. સોમવારના પહેલા જ દિવસે સેન્સેક્સ પહેલી વાર 39 બજારની ઉપર પહોંચી ગયું છે. મુંબઈ સ્ટોક એક્સચેંજનું 30 શેરવાળો સંવેદી સૂચકાંક સેન્સક્સ 185.97 અંકોની તેજીની સાથે જ 38,858.88 પર ખુલતા નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી 41.3 અંકોની તેજીની […]

નાણાંકીય વર્ષના પહેલાં જ દિવસે શેરબજારે 39 હજારનો આંકડો કર્યો પાર,બજારમાં જોવા મળી રહી છે જબરજસ્ત તેજી
stock market
| Updated on: Apr 01, 2019 | 6:17 AM
Share

વ્યાપારિક સપ્તાહની શરૂ થતાના પહેલા જ દિવસે જબરજસ્ત તેજીની સાથે જ શેર બજારમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. સોમવારના પહેલા જ દિવસે સેન્સેક્સ પહેલી વાર 39 બજારની ઉપર પહોંચી ગયું છે.

મુંબઈ સ્ટોક એક્સચેંજનું 30 શેરવાળો સંવેદી સૂચકાંક સેન્સક્સ 185.97 અંકોની તેજીની સાથે જ 38,858.88 પર ખુલતા નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી 41.3 અંકોની તેજીની સાથે 11,665.20 પર ખુલ્યો હતો.

આર્થિક વ્યાવહારને વધારવા માટે રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરમાં ઘટાડો કરવાના અનુમાનથી પણ શેર બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે લગભગ 10:18 વાગે 335 અંકડાઓના ઉછાળાની સાથે જ સેન્સેક્સ 39,000 ના સ્તરે પહોંચ્યું, તો નિફ્ટીની ઊંચાઈની નજીક 11,700ની પાર વ્યાપાર કરી રહ્યા હતા.

આ પણ વાંચો : 1 એપ્રિલથી તમારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર થશે સીધી અસર,દેશમાં આજથી લાગુ પડશે ઘર ખરીદવા માટે નવા GST દર,જાણો બીજા કયા મળશે લાભ

અહીં ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટ 2018ના સેન્સક્સ પહેલી વાર 38,000 ની પાર પહોંચ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
g clip-path="url(#clip0_868_265)">