જેટલાં રૂપિયાનો વિજય માલ્યા દેશને ચૂનો લગાવી ગયો છે તેનાથી વધુ રૂપિયા આપી ભારતીયોએ વિદેશને કર્યું છે માલામાલ, જાણો કેટલો ચુકવ્યો છે ટ્રાન્ઝેક્શન ચાર્જ

|

Feb 06, 2019 | 2:38 PM

ભારતીયો પોતાના સંસ્કારના કારણે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે દુનિયાના વિવિધ દેશોમાં વસેલા ભારતીયો વધુ એક કામ પણ સૌથી આગળ છે. દુનિયામાં વસતાં ભારતીયો ભારતમાં પોતાના પરિવારજનોને પૈસા મોકલવામાં દુનિયામાં ચીન પછી બીજા નંબરે છે. વિદેશ માંથી કમાણી કરીને પોતાના પરિવારને મોકલવામાં ટોપ પર ચીનના લોકો છે. જોકે ભારતીયોને પણ વિદેશથી ભારત પૈસા મોકલવા માટે […]

જેટલાં રૂપિયાનો વિજય માલ્યા દેશને ચૂનો લગાવી ગયો છે તેનાથી વધુ રૂપિયા આપી ભારતીયોએ વિદેશને કર્યું છે માલામાલ, જાણો કેટલો ચુકવ્યો છે ટ્રાન્ઝેક્શન ચાર્જ

Follow us on

ભારતીયો પોતાના સંસ્કારના કારણે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે દુનિયાના વિવિધ દેશોમાં વસેલા ભારતીયો વધુ એક કામ પણ સૌથી આગળ છે. દુનિયામાં વસતાં ભારતીયો ભારતમાં પોતાના પરિવારજનોને પૈસા મોકલવામાં દુનિયામાં ચીન પછી બીજા નંબરે છે.

વિદેશ માંથી કમાણી કરીને પોતાના પરિવારને મોકલવામાં ટોપ પર ચીનના લોકો છે. જોકે ભારતીયોને પણ વિદેશથી ભારત પૈસા મોકલવા માટે મોટી કિંમત ચુકવવી પડી રહી છે. 2017માં વિદેશમાં રહેતા ભારતીયોએ લગભગ 168 અબજ ડોલર ભારતમાં મોકલ્યા હતા.

આ માટે ભારતીયોએ સરેરાશ 3.27 ટકા ટ્રાન્સઝેક્શન ફી ચુકવી હતી.આ હિસાબે 2.35 અબજ ડોલર એટલે કે લગભગ 15000 કરોડ રુપિયા ટ્રાન્ઝેક્શન ફી પેટે ચુકવ્યા હતા.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

ભારતમાં સૌથી વધારે પૈસા મિડલ ઈસ્ટના દેશોમાંથી આવે છે.જ્યાં ભારતીયો મોટી સંખ્યામાં કામ કરે છે. જોકે રકમની રીતે જોવામાં આવે તો 82 ટકા હિસ્સો દુનિયાના આઠ દેશોમાંથી આવે છે.વિદેશથી આવનારી રકમનો 60 ટકા જેટલો હિસ્સો પરિવારના ભરણ પોષણ પાછળ વપરાય છે.

ક્યાં દેશમાંથી સૌથી વધુ ટેક્સ ? 

જો દેશમાં મોકલવામાં આવતી રકમની વાત કરવામાં આવે તો વિદેશમાંથી 82 ટકા હિસ્સો દુનિયાના 8 દેશમાંથી જ આવે છે. જેમાં સૌથી વધુ મિડલ ઈસ્ટના દેશોમાંથી આવે છે. જેમાં સાઉદી અરબ, અમેરિકા, કુવેત, કતાર, દેશનો સમાવશે થયા છે. જેમાં સાઉદીએ 250 મિલિયન ડોલર અને અમેરિકાએ 247 મિલિયન ડોલર ટેક્સમાં વસુલ્યા છે.

ક્યાં રાજ્યમાં વધુ પૈસા ? 

ભારતમાં વિદેશથી મોકલાતી રકમનો 59 ટકા હિસ્સો કેરળ , મહારાષ્ટ્ર ,કર્ણાટક અને તામિલનાડુ રાજ્યમાં મોકલાય છે. જ્યારે આ યાદીમાં ગુજરાત ટોપના ત્રણ રાજ્યોમાં પણ નથી.

[yop_poll id=1150]

Published On - 2:14 pm, Wed, 6 February 19

Next Article