Breaking news: RBIએ રેપો રેટ 0.25% વધાર્યો, હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોનમાં પણ થયો વધારો

|

Feb 08, 2023 | 10:42 AM

મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે.

Breaking news:  RBIએ રેપો રેટ 0.25% વધાર્યો, હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોનમાં પણ થયો વધારો
Breaking News From home loans to auto and personal loans RBI hikes repo rate by 0.25%

Follow us on

ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર સામાન્ય માણસને ફરી આંચકો આપ્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કર્યો છે. આ પછી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. દેશમાં મોંઘવારી અંકુશમાં આવ્યા બાદ પણ RBIએ દરો વધારવાનો નિર્ણય લીધો છે.

મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવી પડશે. મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ MPCની આ પ્રથમ બેઠક છે.

હોમ લોન ઓટો અને પર્સનલ લોન બધું મોંઘું

મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવી પડશે. મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ MPCની આ પ્રથમ બેઠક છે. રેપો રેટમાં સતત છઠ્ઠી વખત વધારો કરવામાં આવ્યો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

RBIએ રેપો રેટ 25 bps વધારીને 6.50% કર્યો

મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવી પડશે. મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ MPCની આ પ્રથમ બેઠક છે.
વ્યાજદર અંગે નિર્ણય લેવા માટે 6 ફેબ્રુઆરીથી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી હતી. અગાઉ ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 5.90% થી વધારીને 6.25% કરવામાં આવ્યા હતા.

નાણાકીય નીતિની બેઠક દર બે મહિને યોજાય છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. ત્યારે RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ RBIએ 2 અને 3 મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને રેપો રેટ 0.40% થી વધારીને 4.40% કર્યો હતો.

શેરબજારમાં બમ્પર ઉછાળો, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો વધારો, નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો થયો છે.

Published On - 10:19 am, Wed, 8 February 23

Next Article