ચીપ કાર ડીલ : જો તમે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો

|

Oct 30, 2023 | 9:18 PM

લોકો ડીઝલ અને પેટ્રોલ કારની સાથે સાથે ઇલેક્ટ્રિક કારને પણ પસંદ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એ ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. જો તમે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગો છો, તો આ કાર તમને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં સસ્તી મળશે.

ચીપ કાર ડીલ : જો તમે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો
Hyundai Kona electric car
Image Credit source: Hyundai

Follow us on

દેશમાં ઇલેક્ટ્રિક કારનું ચલણ વધ્યું છે. તે જોતા લાગે છે કે ભારત આવનારા સમયમાં ઇલેક્ટ્રિક કાર માટેનું મોટું માર્કેટ બની શકે છે. લોકો ડીઝલ અને પેટ્રોલ કારની સાથે સાથે ઇલેક્ટ્રિક કારને પણ પસંદ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એ ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. જો તમે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગો છો, તો આ કાર તમને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં સસ્તી મળશે.

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને તમારે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર ખરીદવી છે, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ રૂપિયા 96 હજાર સસ્તી મળી રહી છે. આ ઉપરાંત ગુજરાત મધ્યપ્રદેશનું પાડોશી રાજ્ય હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિકના બેઝ મોડલની ગુજરાતના વડોદરામાં ઓન રોડ પ્રાઇસ

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિકના બેઝ મોડલની મધ્યપ્રદેશના રતલામમાં ઓન રોડ પ્રાઇસ

હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કારના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિકના બેઝ મોડલની ગુજરાતના વડોદરામાં ઓન રોડ પ્રાઇસ 25.04 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના રતલામમાં આજ કારની પ્રાઇસ 25.99 લાખ રૂપિયા છે. તેથી જો તમે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.95 હજારનો ફાયદો થશે.

આ પણ વાંચો ચીપ બાઇક ડીલ : હીરો ગ્લેમર બાઈકને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો

આ જ રીતે જો તમે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કારના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે. હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કારના ટોપ મોડલની મધ્યપ્રદેશના રતલામમાં ઓન રોડ પ્રાઇસ 26.20 લાખ રૂપિયા છે. તો ગુજરાતના વડોદરામાં આ મોડલ 25.44 લાખ રુપિયામાં મળી રહ્યું છે, તેથી જો તમે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.96 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article