Tax Free Country : આ દેશોની સરકાર લોકો પાસેથી નથી લેતી એક પણ રૂપિયો ટેક્સ
દુનિયામાં એવા ઘણા દેશો છે, જ્યાં ટેક્સ ચૂકવવો પડતો નથી. આ દેશોમાં કોર્પોરેટ કંપનીઓને પણ ટેક્સ આપવો પડતો નથી. હવે સવાલ એ ઉભો થાય કે, જો લોકો ટેક્સ ભરતા નહીં હોય, તો દેશ કેવી રીતે ચાલતો હશે. ત્યારે આ લેખમાં આ દેશો કયા કયા છે અને તેની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે, તેના વિશે જાણીશું.
1 / 7
દુનિયામાં એવા ઘણા દેશો છે, જ્યાં ટેક્સ ચૂકવવો પડતો નથી. તેનો અર્થ એ કે જેટલું કમાઓ એ બધું તમારું સરકાર ટેક્સ કાપતી નથી. આ દેશોમાં કોર્પોરેટ કંપનીઓને પણ ટેક્સ આપવો પડતો નથી.
2 / 7
હવે સવાલ એ ઉભો થાય કે, જો લોકો ટેક્સ ભરતા નહીં હોય, તો દેશ કેવી રીતે ચાલતો હશે. ત્યારે આ લેખમાં આ દેશો કયા કયા છે અને તેની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે, તેના વિશે જાણીશું.
3 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દેશો આવક માટે પર્યટનને વધારે સમર્થન આપે છે. જ્યારે આ દેશોમાંથી પર્યટકો પાછા ફરે છે, ત્યારે તેમની પાસેથી રિટર્ન ટેક્સ પણ વસૂલવામાં આવે છે.
4 / 7
વર્ષ 2024ના ટોપ ટેક્સ ફ્રી દેશોનું લિસ્ટ બહાર આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, આ દેશોમાં લોકો તેમની મહેનતની કમાણીનો લગભગ તમામ હિસ્સો પોતાની પાસે રાખી શકે છે અને ટેક્સ ફ્રી જીવન જીવી શકે છે.
5 / 7
રિપોર્ટ્સ અનુસાર, આ 9 દેશોમાં તમારી કમાણી પર કોઈ ટેક્સ લાગતો નથી. સંયુક્ત આરબ અમીરાત, બહામાસ, કતાર, વનુઆતુ, બહેરીન, સોમાલિયા, બ્રુનેઈ, બહેરીનનું નામ આ યાદીમાં છે.
6 / 7
ટેક્સ લાદવાનો નિર્ણય અઘરો છે. સરકારો તેમની નાણાકીય જરૂરિયાતો અને આર્થિક વિચારધારાઓના આધારે આ સિસ્ટમનો અમલ કરે છે.
7 / 7
મોટા પ્રમાણમાં તેલ ભંડાર ધરાવતા દેશો તેમના નાગરિકો પર સીધો કર લગાવવાથી બચી શકે છે. આ દેશો તેમની અર્થવ્યવસ્થા ટકાવી રાખવા માટે તેલ અને ગેસની નિકાસમાંથી થતી આવક પર નિર્ભર રહી શકે છે.