Vadodara : પોર GIDCમાં આવેલી ફાઇબર ગ્લાસ કંપનીમાં લાગી ભીષણ આગ, જુઓ Video

author
| Edited By: | Updated on: Mar 07, 2024 | 9:28 AM

વડોદરાના પોર વિસ્તારમાં આવેલી GIDCની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. GIDCમાં આવેલી હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે દોડધામ મચી ગઇ હતી. પોરમાં ફાયર સ્ટેશનની સુવિધા ન હોવાથી મુશ્કેલી વધી હતી.

આ પણ વાંચો-Ahmedabad : દાણીલીમડામાં લાગેલી ભીષણ આગમાં એક બાળકનું મોત, 3 ગંભીર રીતે દાઝ્યા

વડોદરાના પોર વિસ્તારમાં GIDCમાં આવેલી હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં આગ લાગી હતી. આ આગ મોડી રાત્રે લાગી હોવાની માહિતી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. રાત્રે કંપની બંધ હોવાથી આગમાં કોઇ જાનહાનિ થઇ નથી. પોરમાં ફાયર સ્ટેશનની સુવિધા ન હોવાથી મુશ્કેલી વધી હતી. વડોદરાથી ફાયર બ્રિગેડને આવતા સમય લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો