Gujarati Video: સોરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ભાદર-1 છલોછલ થયો

author
| Edited By: | Updated on: Jul 23, 2023 | 9:08 PM

જેના પગલે નદી કાંઠાના 22 ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે ડેમમાં 1.85 લાખ ક્યુસેક પાણીની આવક વધી છે. જળસ્તર જાળવી રાખવા 73,073 જાવક થઈ રહી છે.

Rajkot: ગુજરાતમાં હાલ વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઇ છે. જેમાં રાજકોટ(Rajkot)જિલ્લામાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. જેમાં સોરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ છલકાયો છે. જેમાં ભારે વરસાદથી ભાદર-1 ડેમ(Bhadar Dam) છલોછલ થયો છે. સીઝનમાં પ્રથમ વખત ભાદર-1 ડેમ છલકાયો છે. જ્યારે ડેમના 29 દરવાજા 7.30 ફુટ સુધી ખોલી દેવાયા છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં મેઘમહેર, અનેક જળાશયો થયા છલોછલ, શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 17 ગામોને કરાયા એલર્ટ-જુઓ Video

જેના પગલે નદી કાંઠાના 22 ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે ડેમમાં 1.85 લાખ ક્યુસેક પાણીની આવક વધી છે. જળસ્તર જાળવી રાખવા 73,073 જાવક થઈ રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 23, 2023 08:36 PM