Gujarat માં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, જુઓ Video

|

Jul 29, 2023 | 10:38 PM

અંબાલાલ પટેલે પૂર્વ ભારતમાં વધુ વરસાદની આગાહી કરી છે.ઓગસ્ટ માસની શરૂઆતમાં ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે.ભારે વરસાદને કારણે નર્મદા અને સાબરમતી નદી બંને કાંઠે વહેશે અને સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની પણ આગાહી કરાઇ છે.

Gandhinagar: હવામાન(Weather)નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel)વરસાદને લઇને આગાહી કરી છે.આજે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે.આ સાથે આગામી 24 કલાકમાં ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલમાં વરસાદ વરસશે તો કચ્છમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઇ છે.

આ પણ વાંચો : Gujarati Video : લોકસભા પહેલા પક્ષપલટાની મોસમ ખીલી, કોંગ્રેસમાં જોડાયા આપના કાર્યકરો

અંબાલાલ પટેલે પૂર્વ ભારતમાં વધુ વરસાદની આગાહી કરી છે.ઓગસ્ટ માસની શરૂઆતમાં ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે.ભારે વરસાદને કારણે નર્મદા અને સાબરમતી નદી બંને કાંઠે વહેશે અને સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની પણ આગાહી કરાઇ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video