Surat : કાળઝાળ ગરમીના કારણે બીમારીઓ વધી, ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video

|

Apr 15, 2024 | 12:48 PM

ગુજરાતમાં ઉનાળો દિવસે દિવસે આકરો બનતો જઇ રહ્યો છે. મોટા શહેરોમાં તાપમાનનો પારો વધતો જઇ રહ્યો છે. આ સાથે જ બીમારીઓ પણ વધી રહી છે. લૂ લાગવાના કારણે થતી ઝાડા-ઉલ્ટી સહિતની બીમારીઓમાં વધારો થતો જઇ રહ્યો છે. સુરતમાં ઝાડા ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત થયુ છે.

આ પણ વાંચો-Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ, જાણો કયા વિસ્તારમાં રહેશે માવઠું

સુરતમાં ભર બપોરે ટ્રાફિકનું સંચાલન કરતા ડીંડોલીના એક ટ્રાફિક જવાન બે દિવસ પહેલા બીમાર પડ્યા હતા. બે ત્રણ દિવસથી ઝાડા-ઉલ્ટી થતા ટ્રાફિક પોલીસના જવાન પ્રશાંત પાટીલને સારવાર અર્થે દાખલ થયા હતા.જે પછી સારવાર દરમિયાન આ ટ્રાફિક પોલીસ કર્મીનું મોત થયુ છે. પોલીસ કર્મીનું મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video