સુરત : અકસ્માત અંગે કડક કાયદાના વિરોધમાં BRTS અને સીટી બસના પૈડાં થંભ્યા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 01, 2024 | 1:51 PM

સુરત: એક તરફ રાજ્યમાં ટ્રક ચાલકો અકસ્માત અંગેના નવા કાયદાને લઈ હડતાલ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો BRTS અને સીટી બસ ચાલકો પણ હડતાળમાં જોડાયા છે. સુરત શહેરમાં ત્રણ દિવસની હડતાળ કરવામાં આવી છે.

સુરત: એક તરફ રાજ્યમાં ટ્રક ચાલકો અકસ્માત અંગેના નવા કાયદાને લઈ હડતાલ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો BRTS અને સીટી બસ ચાલકો પણ હડતાળમાં જોડાયા છે. સુરત શહેરમાં ત્રણ દિવસની હડતાળ કરવામાં આવી છે.

સરકારે ડ્રાઇવરો વિરુદ્ધ બનાવવમાં આવેલા કાયદાના વિરોધમાં હડતાળને એલાન અપાયું છે. સરકારે કાયદો બનાવ્યો છે કે અકસ્માતમાં મોત થશે તો ડ્રાઇવરને 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ થશે આ નિયમથી ભયભીત ડ્રાઇવર વિરોધ કરી રહ્યાં છે.

સુરતમાં હડતાળમાં જોડાયેલા BRTS અને સિટીબસના ચાલકોના કારણે સરકારી વાહનોના પૈડાં થંભી ગયા છે.

આ પણ વાંચો : ભરૂચ : હિટ એન્ડ રન કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ કરી ચક્કાજામ કર્યા , જુઓ વીડિયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 01, 2024 01:38 PM