અલ્લુ અર્જુન નેશનલ એવોર્ડ મેળવવા દિલ્હી પહોંચ્યો અને ડાયલોગ બોલીને જીત્યું ફેન્સનું દિલ, જુઓ Video

|

Oct 17, 2023 | 4:52 PM

એક્ટર અલ્લુ અર્જુન (Allu Arjun) આજે (17 ઓક્ટોબર) નેશનલ એવોર્ડ લેવા માટે દિલ્હી જવા રવાના થયો હતો. તેને ઉદ્ઘાટન સમારોહ પહેલા મીડિયા સાથે વાત કરી હતી. તેને કહ્યું કે કોમર્શિયલ ફિલ્મમાં તેને એક્ટિંગ માટે નેશનલ એવોર્ડ મળવાથી બમણી ખુશી છે. તેમજ તેને ફિલ્મનો એક ડાયલોગ કીધો હતો. તે પ્રસંગનો આ વીડિયો છે. અલ્લુ અર્જુનને નેશનલ એવોર્ડ મળવા બદલ તમામ લોકો અભિનંદન આપી રહ્યા છે.

69th National Film Awards: ટોલીવુડ એક્ટર અલ્લુ અર્જુને (Allu Arjun) ફિલ્મ ‘પુષ્પા’માં તેની એક્ટિંગ માટે ‘નેશન એવોર્ડ’ (National Film Awards) જીત્યો હતો. તેઓ આજે (17 ઓક્ટોબર) એવોર્ડ લેવા માટે દિલ્હી જવા રવાના થયા હતા. એવોર્ડ સમારોહની શરૂઆત પહેલા તેને ડીડી નેશનલ ચેનલ સાથે વાત કરી હતી. અર્જુને કહ્યું કે તેને કહ્યું કે કોમર્શિયલ ફિલ્મમાં તેને એક્ટિંગ માટે નેશનલ એવોર્ડ મળવાથી બમણી ખુશી છે. તેમજ તેને ફિલ્મનો એક ડાયલોગ કીધો હતો. તે પ્રસંગનો આ વીડિયો છે. અલ્લુ અર્જુનને નેશનલ એવોર્ડ મળવા બદલ તમામ લોકો અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો: Yo Yo Honey Singhનું ગીત ‘તુઝ પે પ્યાર’ થયું રિલીઝ, ચોવીસ કલાકમાં રિલીઝ થયા બે ચાર્ટબસ્ટર સોન્ગ, જુઓ Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:48 pm, Tue, 17 October 23

Next Video