સુરતઃ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 25, 2023 | 1:49 PM

સુરતઃ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયનો અસલી દારૂની બોટલ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. સ્વાભિમાન સંગઠનના કાર્યકરોએ જાહેરમાં અસલી દારૂની બોટલ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

સુરતઃ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયનો અસલી દારૂની બોટલ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. સ્વાભિમાન સંગઠનના કાર્યકરોએ જાહેરમાં અસલી દારૂની બોટલ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

ભાગળ ચાર રસ્તા પર અંગ્રેજી દારૂની બોટલ સાથે સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.”સસ્તા દારૂ મહેંગા તેલ”ના સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અસલી દારૂની બોટલ સાથે હંગામો મચાવતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે દારૂની બોટલ સાથે વિરોધ કરનારા સામે જાણવાજોગ ફરિયાદ નોંધી  હતી.

આ પણ વાંચો: સુરત : વીમા એજન્ટના ખાતામાં તેની જાણ બહાર ત્રણ કરોડનો વ્યવહાર કરનાર મેનેજરની ધરપકડ કરાઈ, જુઓ વિડીયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 25, 2023 01:44 PM