સુરત : વીમા એજન્ટના ખાતામાં તેની જાણ બહાર ત્રણ કરોડનો વ્યવહાર કરનાર મેનેજરની ધરપકડ કરાઈ, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Dec 25, 2023 | 1:25 PM

સુરતઃ છેતરપિંડીના કેસમાં ખાનગી બેંકના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. વીમા એજન્ટના ખાતામાં ગેરકાયદે કરોડોના વ્યવહાર મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. વીમા એજન્ટના ખાતામાં તેની જાણ બહાર ત્રણ કરોડનો વ્યવહાર કર્યાનો આક્ષેપ થતા મામલે તપાસ શરૂ કરાઈ હતી.

એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેક મેનેજરે સેવિંગ ખાતું ખોલ્યું હતું.વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જતા બેંક મેનેજરની પોલ ખુલી હતી. પોલીસે બેંક મેનેજર સંદીપ રાખેચા અને રજત શેઠિયાની ધરપકડ કરવામાંઆવી છે.

આ પણ વાંચો : નર્મદા: તિલકવાડાના વઘેલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું, સરકારના સંકલ્પને સાકાર કરવા શપથ લેવાયા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો