સુરત : LLB માં પરીક્ષા અને ચેકિંગ પદ્ધત્તિમાં ફેરફારની પરિણામ પર સારી અસર દેખાઈ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 16, 2024 | 1:31 PM

સુરતમાં LLBનું પરિણામ આ વખતે 60 ટકા ઊંચુ આવ્યું છે. આ પાછળનું કારણ છે પરીક્ષા અને ચેકિંગ પદ્ધત્તિમાં કરવામાં આવેલ ફેરફાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.  અગાઉ યુનિવર્સીટીમાં ચકાસણીમાં ખોટી રીતે માર્ક્સ કાપી લેવાતા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવી હતી.

જૂની પદ્ધત્તિ પ્રમાણે પરિણામ માત્ર 25થી 35 ટકા આવતું હતું. પરીક્ષા પદ્ધતિ અને ખાસ કરીને ચેકિંગ સેલ દ્વારા ચકાસણીમાં ખોટી – રીતે માર્ક્સ કાપી લેવામાં આવતા હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ આવતી હતી જેને ધ્યાનમાં રાખી ચકાસણી પદ્ધતિ બદલવામાં આવી છે. પ્રોફેસરોને ઓનલાઇન ચકાસણીની પરમિશન આપવામાં આવી હતી જેથી પ્રોફેસરો પોતાના સમય પ્રમાણે પેપર ચકાસણી કરતા સારી રીતે ચકાસણી થઈ શકે અને પરિણામ પર તેની અસર જોવા મળી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો