Surat શાળામાં કોરોનાનો કહેર વધ્યો, પ્રિન્સિપાલ અને વિધાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સુરત ( Surat ) શાળાઓમાં કોરોનાનો ( Corona ) કહેર વધ્યો છે. સુરત ( Surat ) મહાનગર પાલિકા દ્વારા 54 જેટલી શાળાઓમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
એક બાજુ કોરોના ( Corona ) રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. સુરત(Surat) શાળાઓમાં કોરોનાનો કહેર વધ્યો છે. સુરતની (Surat) શાળામાં ટેસ્ટિંગમાં વધારો થયો છે. સુરત (Surat) મહાનગર પાલિકા દ્વારા 54 જેટલી શાળાઓમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 3294 વિદ્યાર્થી સાથે શાળાના કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગમાં રાંદેર ઝોનમાં 1 આચાર્ય પોઝિટિવ આવ્યા છે. લીંબાયત ઝોનમાં 2 બાળકો પોઝિટિવ આવ્યા છે.