પ્રવાસી ગુજરાતી પર્વ 2024 થી Fusion Tunes & Gujarati Beats, જુઓ Video

| Updated on: Feb 10, 2024 | 9:58 PM

અમદાવાદ ખાતે યોજાયેલા પ્રવસી ગુજરાતી પર્વમાં સંગીત ક્ષેત્રે જોડાયેલા લોકો મંચસ્થ થયા હતા. જેમાં તેમણે સંગીત સાથે જોડાયેલી કેટલીક વાતો કહી હતી. આનંદજી શાહ અને તેમના પુત્ર વિજજુ શાહ ખાસ હાજર રહ્યા હતા. 

અમદાવાદ ખાતે યોજાયેલા પ્રવાસી ગુજરાતી પર્વમાં સંગીત ક્ષેત્રે જોડાયેલા અગ્રણીઓએ આ કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું હતું. જેમાં તેમણે તેમના ફિલ્મ સંગીતના જુના ગીતો પર ઘણી વાત કરી હતી. આનંદજી શાહે કહ્યું કે, મારા જીવનમાં આગળ આવવા પાછળ હાથ વડીલોનો છે. આનંદજી શાહની સાથે સંગીતકાર વિજ્જુ શાહ પણ ઉપસ્થી રહ્યા હતા. બન્ને સંગીતકારોએ તેમના જમાનાના ગીતો કેવી રીતે બન્યા તે અંગે પ્રવાસી ગુજરાતી કાર્યક્રમમાં ચર્ચા કરી હતી.

આનંદજી શાહે એવા સંગીતકાર છે કે જે નશાકારક પદાર્થોની ખિલાફ છે તેમજ તેમની તેનો ઉપયોગ કરીને કોઈ આવે તો રુમમાં આવવા ન દેતા. સંગીતકાર આનંદજી શાહ એ મેરા દિલ ગીત કેવી રીતે બન્યુ કેવી રીતે તેનો આઈડિયા આવ્યો તે અંગે વાત કરી હતી.

 

 

Published on: Feb 10, 2024 09:42 PM