What India Thinks Today : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોટે મોદી સરકારના એજન્ડાની વાત કરી
દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9ના 'વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે' ગ્લોબલ સમિટમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટ પણ હાજર રહ્યા. તેમણે ભારતના વિકાસ પર અને વડાપ્રધાન મોદીના ભારતના વિકાસ માટેના દ્રષ્ટિકોણ અંગે આ સમિટમાં વાત કરી હતી.
દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9ના ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ ગ્લોબલ સમિટમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટ પણ હાજર રહ્યા. તેમણે ભારતના વિકાસ પર અને વડાપ્રધાન મોદીના ભારતના વિકાસ માટેના દ્રષ્ટિકોણ અંગે આ સમિટમાં વાત કરી હતી.
Tv9 નેટવર્કના વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે ગ્લોબલ સમિટ 2024માં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટે કહ્યુ કે, વડાપ્રધાન મોદીનો એક એજન્ડા હતો. તેઓ ઇચ્છતા હતા કે ભારત વૈશ્વિક મંચ પર દર્શકના રુપે ઓછુ અને અભિનેતા રુપે વધુ ઊભરી આવે”