Devbhumi Dwarka Video: ખંભાળિયા પંથકમાં હાર્ટ એટેકથી બે ખેડૂતના મોત, તો Jamnagarમાં હાર્ટ એટેકથી 24 વર્ષીય યુવાનનું મોત

| Edited By: | Updated on: Oct 19, 2023 | 1:17 PM

દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત થયુ છે. તો બીજી તરફ આજે જામનગરમાં પણ 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે.જો વાત દ્વારકાની કરીએ તો ખેતરમાં કામ કરતા સમયે હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. ઠાકર શેરડી ગામના પ્રેમજીભાઈ કણઝારીયાનું હાર્ટ એટેક આવતા મોત થયુ છે. તો બીજી તરફ શક્તિનગર ગામના રામજી નકુમ નામના ખેડૂતનું પણ હાર્ટ એટેકથી મોત થયુ છે.

Dwarka Video : છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત થયુ છે. તો બીજી તરફ આજે જામનગરમાં પણ 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જો વાત દ્વારકાની કરીએ તો ખેતરમાં કામ કરતા સમયે હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. ઠાકર શેરડી ગામના પ્રેમજીભાઈ કણઝારીયાનું હાર્ટ એટેક આવતા મોત થયુ છે.

આ પણ વાંચો :Devbhumi Dwarka Video: ભાણવડના મોટા ગુંદા ગામે બાળકી કૂવામાં પડી, સારવાર દરમિયાન મોત નિપજ્યું

તો બીજી તરફ શક્તિનગર ગામના રામજી નકુમ નામના ખેડૂતનું પણ હાર્ટ એટેકથી મોત થયુ છે તો બીજી તરફ જામનગરમાં યુવાનને અચાનક છાતીમાં દુખાવો થયા બાદ એટેક આવતા મોત નિપજ્યુ હતુ. મળતી માહિતી અનુસાર તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલમાંથી દવા લીધી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો