Devbhumi Dwarka : કલ્યાણપુર પંથકમાં ગરબાના તાલે ગરબે ધૂમતા જોવા મળી ગાય, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video

| Edited By: | Updated on: Oct 18, 2023 | 9:10 AM

અત્યારે નવરાત્રીના પાવન પર્વ પર સૌ કોઈ લોકો માતાજી પૂજા આરાધના કરે છે. નવરાત્રીમાં સામાન્ય રીતે બાળકો સાથે વૃદ્ધો પણ ગરબા રમતા જોવા મળે છે. તો કેટલાક ગરબા રસીકો અવનવી રીતે ગરબા રમતા જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં ગાય ગરબા ગરમતા નજરે પડે છે.

Dwaka Song : અત્યારે નવરાત્રીના પાવન પર્વ પર સૌ કોઈ લોકો માતાજી પૂજા આરાધના કરે છે. નવરાત્રીમાં સામાન્ય રીતે બાળકો સાથે વૃદ્ધો પણ ગરબા રમતા જોવા મળે છે. તો કેટલાક ગરબા રસીકો અવનવી રીતે ગરબા રમતા જોવા મળે છે.

આ પણ વાંચો : Devbhumi Dwarka Video: ભાણવડના મોટા ગુંદા ગામે બાળકી કૂવામાં પડી, સારવાર દરમિયાન મોત નિપજ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં ગાય ગરબા ગરમતા નજરે પડે છે.વીડિયોમાં જોવા મળે છે કે નવરાત્રીના રમાતો ચોકમાં ગરબાના તાલે ગાય ગરબા રમતી જોવા મળે છે.ગરબાની ધૂન સાથે ગાય ગરબા રમતા જોવા મળે છે.

તો બીજી તરફ જામનગરમાં નવરાત્રીમાં પટેલ સમાજની પ્રાચીન ગરબીમાં અંગારા રાસ પણ જોવા મળ્યુ છે. જેમાં ધગધગતા અંગારા ઉપર મસાલ રાસ રમી ખેલૈયાઓએ મન મોહી લીધા હતા. તો આ પ્રકારના ગરબા છેલ્લા 60 વર્ષથી રમવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો