MONEY9: તમે તમારી PAY SLIP ધ્યાનથી વાંચી ? PAY SLIPમાં કઇ કઇ વિગતો હોય છે, જુઓ આ વીડિયોમાં

| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:35 PM

નમ્રતાને લાગે છે કે તે છેતરાઇ ગઇ છે. તેની ગણતરી મુજબ, 12 લાખના વાર્ષિક પેકેજના હિસાબે તેને જેટલી ઇનહેન્ડ સેલેરી આવવી જોઇએ, મેસેજ તેનાથી ઓછાનો આવ્યો છે. આમ થવા પાછળનું કારણ તે છે કે, હકીકતમાં નમ્રતા સેલેરી બ્રેકઅપને બરોબર સમજી નહીં અને CTCને ટેકહોમ સેલેરી સમજી બેઠી.

નમ્રતાને લાગે છે કે તે છેતરાઇ ગઇ છે. તેની ગણતરી મુજબ, 12 લાખના વાર્ષિક પેકેજના હિસાબે તેને જેટલી ઇનહેન્ડ સેલેરી (IN HAND SALARY) આવવી જોઇએ, મેસેજ તેનાથી ઓછાનો આવ્યો છે. આમ થવા પાછળનું કારણ તે છે કે, હકીકતમાં નમ્રતા સેલેરી (SALARY) બ્રેકઅપને બરોબર સમજી નહીં અને CTC (COST TO COMPANY)ને ટેકહોમ સેલેરી સમજી બેઠી.

ઘણાં બધા લોકો આવી ભૂલ કરે છે. ઘણાં લોકોને તો એવું લાગે છે કે તેમના એકાઉન્ટમાં ક્રેડિટ થતી સેલેરી જ કુલ સેલેરી છે. આ સમસ્યાનું સીધુ સામાધાન એ છે કે તમે ધ્યાનથી તમારી સેલેરી સ્લીપને ધ્યાનથી સમજો. તો શું હોય છે CTC ? કોસ્ટ ટુ કંપની એટલે કે CTCની માહિતી તમને જોબ ઓફરની સાથે આપવામાં આવે છે. આ રકમ દર્શાવે છે કે કર્મચારીને નોકરીએ રાખવામાં કંપનીને કેટલો ખર્ચ થઇ રહ્યો છે.

CTCમાં કર્મચારીને મળતા દરેક ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બેનિફિટની માહિતી હોય છે. આ કંપનીનો તમારા પરનો ખર્ચો છે. તેમાં બેઝિક સેલેરીથી લઇને બધા એલાઉન્સ, કોઇ પણ જાતના ટેક્સ કપાત વિના સામેલ હોય છે. સાથે જ EPFનું અનિવાર્ય યોગદાન, બોનસથી લઇને વેરિએબલ પે, આ બધુ મળીને બને છે CTC. એટલે કે આ હોય છે એક મોટી ફિગર.

 

આ પણ જુઓ

MONEY9 : બધા માટે કેમ યોગ્ય નથી 1 કરોડનો ટર્મ પ્લાન?

આ પણ જુઓ

MONEY9: પર્સનલ લોન કેમ હોય છે મોંઘી? સમજો ગણિત આ વીડિયોમાં