આજનું હવામાન : રાજ્યમાં આજે ઠંડી – ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના,જુઓ વીડિયો

| Updated on: Feb 03, 2024 | 8:46 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. આજે અમદાવાદ, અમરેલી, ભરુચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, નર્મદા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. આજે અમદાવાદ, અમરેલી, ભરુચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, નર્મદા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર,દાહોદ,ગાંધીનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગર, બોટાદ, કચ્છ, નવસારી, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, દાહોદ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, ખેડા,વડોદરા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.અરવલ્લી, ભાવનગર, ગાંધીનગર, જામનગર, કચ્છ,મહીસાગર,મહેસાણા,પંચમહાલ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 03, 2024 08:30 AM