આજનું હવામાન : જાણો તમારા શહેરમાં ઠંડીનું પ્રમાણ કેવુ રહેશે, જુઓ વીડિયો

|

Jan 27, 2024 | 4:45 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અમરેલી, બોટાદ, જામનગર,કચ્છ, મોરબી સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહે તેવી સંભાવના છે. ત્યારે અમદાવાદ, અમરેલી, બોટાદ, જામનગર,કચ્છ, મોરબી સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

બીજી તરફ આજે નવસારી, પોરબંદર, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભરુચ અને ડાંગમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી શક્યતા છે. બોટાદ, ડાંગ, નર્મદા, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. કચ્છ જિલ્લામાં 27 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, ભરુચ, વલસાડ જિલ્લામાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:47 am, Sat, 27 January 24

Next Video